•પ્રવેશ માટેની અગત્યની સુચનાઓ
1:- Apply Online પર ક્લિક કરી,ડેટા Save કરતા Registration Number મળશે.
2:- Login કર્યા બાદ,
2.1:- Upload Photo મા જઇને ફોટો અપ્લોડ કરી શકાશે.
2.2:- Edit Application મા જઇને અરજીમા સુધારો કરી શકાશે.
2.3:- Confirm Application મા જઇને અરજી Confirm કરી શકાશે.
2.4:- Fees Payment મા જઇને અરજી ફી/પ્રવેશ ફી ભરી શકાશે.
2.5:- Choice Filling મા જઇને પ્રવેશ માટે ITI અને Trade પસંદ કરી શકાશે.