Application Form For ITI Admission 2019

આઇ.ટી.આઇ. માં પ્રવેશ મેળવવા માટેનું અરજી ફોર્મ 2019
સુચના :-
૧.  આ ડેટા એન્ટ્રી ફોર્મની પ્રિન્ટ ચાલશે નહિ. મુખ્ય પેજ પરથી Print Application Click કરીને બારકોડ વાળી પ્રિન્ટ નજદીકની ITI/GIA માં જમા કરાવી શકાશે.
૨.  આ ફોર્મમાં માહિતી માત્ર અંગ્રેજીમાં જ ભરવાની રહેશે.
૩.  કોઇપણ માહિતીની એંટ્રીમાં સ્પેશીયલ શબ્દો જેવા કે ~ ` ! @ # % ^ & * | , : ; ' " નો ઉપયોગ કરવો નહિ.
૪.  આ ફોર્મ નિયામકશ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની ITI/GIA દ્વારા ચકાસણી બાદ જ રૂબરૂ મુલાકાત માટે લાયક ગણાશે.
૫.  * માર્ક કરેલ માહિતી ફરજીયાત છે.
૬.  પ્રિંટ કરતી વખતે આપના Browser નું Pop-up Blocker off હોવું જોઇએ. પ્રિંટ નવી Window માં ખુલશે.
૭.  આઇ.ટી.આઈ. લિસ્ટ માં આગળ # નિશાની દર્શાવેલ આઇ.ટી.આઈ. માં મહિલા અને પુરુષ અરજદાર પ્રવેશ ફોર્મ ભરી શકશે.  
૮.  SSC ના ત્રણ મુખ્ય વિષય અને બે ભાષાઓ એમ કુલ પાચ વિષય ના કુલ ગુણ નાખવા.
૯.  ITI ના તાલિમાર્થિઓએ Employability તથા Sectional Marks સિવાય ના માર્કસ નાખવા.(Practical,Theory,Maths,Drawing)
૧૦. જે પરીક્ષા માટે ગ્રેડ પોઇંન્ટ આપવામા આવે છે તેમા કુલ ગુણ તરીકે ૧૦ અને મેળવેલ ગુણ તરીકે આવેલ પોઇંન્ટ નાખવા.
૧૧. સ્ટાઇપેન્ડ/શિષ્યવૃતિ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર હેઠળ ઉમેદવાર ના બેંક એકાઉન્ટમાં સીધે-સીધી જમા કરવાની થતી હોવાથી આધાર કાર્ડ નંબર આવશ્યક છે.
૧૨. ડ્યુઅલ સીસ્ટમ ઓફ ટ્રેનીન્ગમાં ૨ વર્ષના વ્યવસાયમાં ૯ મહિના તથા ૧ વર્ષના વ્યવસાયમાં ૫ મહિના તાલીમ ઇન્ડસ્ટ્રીમાં આપવામાં આવે છે. વધુ વિગતો માટે નજીકની ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરવો.
       
   
જીલ્લો પસંદ કરો  *  
આઇ.ટી.આઇ. પસંદ કરો  *  
અરજદારનું નામ   *   રહેણાક વીસ્તાર   *    
  પિતા/પતિનું નામ   *   ઘર નં / સોસાયટી    *    
  અટક   *   લેન્ડમાર્ક   *    
  માતાનું નામ    *   રોડ/શહેર/જિલ્લો   *    
  જાતિ લિંગ   *   પીનકોડ   *      
  માતૃ ભાષા   *   મોબાઇલ નંબર   *

મોબાઇલ નંબર   *
[SMS એલર્ટ મેળવવા માટે.] [10 આંક્ડાનો મોબાઇલ નંબર નખવો]    

   
 
  ફોન નંબર (એસટીડી કોડ સાથે)   ઇ-મેઈલ   *      
  બેંક નું નામ સેવીંગ એકાઉંન્ટ નંબર  
  બ્રાંચ નું નામ બ્રાંચ IFSC કોડ  
  ફોટો આઇડી કાર્ડ ની વિગતો ફોટો આઇડી કાર્ડ નંબર  
  આધાર નંબર  *  
જન્મ તારીખ   *
 [dd/mm/yyyy] અન્ય કેટેગરી   *  
ધર્મ   *        
  [નોંધ: બિનઅનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગોનાં ઉમેદવારોએ જાતિ(Caste) માં General(EWS) સીલેક્ટ કરવુ.]
  જાતિ
 *
 
પિતા/વાલીની વાર્ષિક આવક રૂ.   *  [Rs.]       આવકનો દાખલો આપનાર સક્ષમ સત્તાધિકારી   *
  ધો ૭ થી ૧૦ ના અનુસંધાનમાં અરજી કરો તો
ધો ૧૦ કે તેના કરતા ઓછા અભ્યાસના સંદર્ભમાં અરજી કરો છો?   * 
  [નોંધ: SSC ના માર્કસ માર્કશીટમાં દર્શાવ્યા પ્રમાણે ૫૦૦ માંથી નાખવા , SSC ના ત્રણ મુખ્ય વિષય અને બે ભાષાઓ એમ કુલ પાચ વિષય ના કુલ ગુણ નાખવા.]
એસ.એસ.સી. પરીક્ષા પાસ કર્યાનું વર્ષ   એસ.એસ.સી. ગુણાંક પત્રક નં.  
  મુળભુત લાયકાત કેટલા પ્રયત્ન મેળવેલ ગુણ કુલ ગુણ માંથી  
       
    ગણિત              વિજ્ઞાન       

[કોઇ પણ ધોરણ માટે ગણિત અને વિજ્ઞાન નાં માર્ક ફરજીયાત છે.જો ગણિત અને વિજ્ઞાન વિષય નાં માર્ક ના હોય તો 1 માર્ક નાખી આગળ વધવુ .]
  [નોંધ: HSC ના થિયરી અને પ્રેક્ટીકલના કુલ ગુણ નાખવા.]
  એચ.એસ.સી. પરીક્ષા પાસ કર્યા નુ વર્ષ   એચ.એસ.સી. ગુણાંક પત્રક નં.  
૧૦ ધો.૧૨ મેળવેલ ગુણ(વિજ્ઞાન/બીજો પ્રવાહ)
  પ્રવાહ કેટલા પ્રયત્ન મેળવેલ ગુણ કુલ ગુણ માંથી
         
૧૧ ફેશન ડી. અને મેડીકલ ઇ. ના વ્યવસાય માટેની ITIની લાયકાત કેટલા પ્રયત્ન મેળવેલ ગુણ કુલ ગુણ માંથી
         
૧૨  જો અંગ્રેજી સ્ટેનો / સેક્રેટરીયલ પ્રેક્ટીસ માટે અરજી કરી હોય તો અંગ્રેજી ના ગુણ એસ.એસ.સી.     એચ.એસ.સી.    
૧૩ અંગ્રેજી ટાઇપિંગ ની ઝડપ માટે ડી.ટી.પી. ઓપરેટર ટ્રેડ   મીનિટ ના દર થી
૧૪ જો સ્નાતક હોય તો
૧૫ રહેણાક જીલ્લો ( ૧૦ મા ધોરણ માં નિશાળ છોડ્યા ના પ્રમાણપત્રક મુજબ)
૧૬ શું તમારા વાલી બી.પી.એલ. (ગરીબીની રેખા) નીચે છે ? હા માટે ટીક કરો
 
૧૭ ઓગસ્ટ-2017/ઓગસ્ટ-2018 ના સત્ર દરમ્યાન ૮૦% થી ઓછી હાજરી હોવાથી નામ કમી થયેલ હોય તો પુન: પ્રવેશ લેવા માંગો છો? હા માટે ટીક કરો
 
  ડ્યુઅલ સીસ્ટમમાં તાલીમ લેવા માંગો છો?હા માટે ટીક કરો
  બાહેધરી: આથી ખાતરી પૂર્વક જાહેર કરુ છુ કે ઉપર જણાવેલ વિગતો મારી જાણ મુજબ સાચી છે અને જો તેમાં કોઈપણ વિગત ખોટી હશે તો તે અંગે પ્રવેશ કમિટી નો નિર્ણય અંતિમ રહેશે અને તે મને બંધનકર્તા છે.
         


આ ડેટા એન્ટ્રી ફોર્મની પ્રિન્ટ ચાલશે નહિ. મુખ્ય પેજ પરથી Print Application Click કરીને બારકોડ વાળી પ્રિન્ટ નજદીકની ITI/GIA માં જમા કરાવવી.
બારકોડ વાળી Print અરજી Confirm કર્યા બાદજ મળી શકશે .