ફોટો અપલોડ કરવા માટેની અગત્યની સુચનાઓ :-
૧.ફોટો સ્કેન કરીને JPG ફોર્મેટમાં અપલોડ કરવો.
૨.ફોટોનું માપ 5 સે.મી. લંબાઇ અને 3.6 સે.મી. પહોળાઇનું હોવુ જોઇએ.
૩.ફોટોની સાઈઝ 25 KB થી 100 KB રાખવી.
૪.જો ફોટોની સાઈઝ 100 KB થી વધી જાય તો Scanner ના DPI Resolution ના
સેટીંગ બદલીને ફરીથી સ્કેન કરવુ .
૫.ફોટોની સાઈઝ બદલવા માટે:-
૫.૧ Open your .jpg file in Microsoft picture manager.
૫.૨ Click on Edit picture
૫.3 Go to right side panel and select compress picture
૫.૪ Select email message OK and Save
૬.ફોટો અપલોડ કર્યા બાદ અરજી Confirm કરવી જરુરી છે.